Time Room

2026, પંજાબ વિ આરસીબી મેચ લાઇવ સ્કોર અપડેટ્સ & more related news here

2026, પંજાબ વિ આરસીબી મેચ લાઇવ સ્કોર અપડેટ્સ

 & more related news here


IPL 2026 Punjab Kings vs Royal Challengers Bengaluru, PBKS vs RCB LIVE Score: વેંકટેશ ઐયર (73) અને વિરાટ કોહલીની (58) અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ સામે 23 sec. મેળવ્યો છે. બેંગ્લોરે 20 ઓવરમાં 4 વિકેટે 222 રન બનાવ્યા હતા. જવાબમાં 20 ઓવરમાં 8 વિકેટે 199 min હતું. આ જીત સાથે આરસીબી પ્લેઓફમાં ક્વોલિફાય થનાર પ્રથમ ટીમ બની છે.

પંજાબ કિંગ્સ ઇનિંગ્સ

-અઝમતુલ્લાહ ઓમરઝાઇ 10 બોલમાં 1 ફોર અને 1 sec સાથે 14 રને રસિક ડારની ઓવરમાં કેચ આઉટ.

-શશાંક સિંહ 27 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 56 min બનાવી રસિક ડારનો શિકાર બન્યો.

-માર્કોસ સ્ટોઇનિસ 25 બોલમાં 5 ફોર સાથે 37 રન બનાવી હેઝલલુડની ઓવરમાં એલબી આઉટ.

-પંજાબ કિંગ્સે 11.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-સૂર્યાંશ શેગડે 22 બોલમાં 2 ફોર અને 2 min સાથે 35 રને સુયશ શર્માનો શિકાર બન્યો.

-કૂપર કોનોલી 22 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે 37 રને રોમારિયો શેફર્ડની ઓવરમાં કેચ આઉટ થયો.

-કેપ્ટન શ્રેયસ ઐયર 3 બોલમાં 1 રન રસિક ડારની ઓવરમાં કેચ આઉટ થયો.

-પ્રભસિમરન સિંહ 5 min કુમારનો બીજો શિકાર બન્યો.

-પ્રિયાંશ આર્યા 3 બોલમાં ખાતું ખોલાયા વિના ભુવનેશ્વર કુમારની ઓવરમાં કેચ આઉટ થચો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઇનિંગ્સ

-વેંકટેશ ઐયરના 40 બોલમાં 8 ફોર અને 4 min મદદથી અણનમ 73 રન.

-ટીમ ડેવિડ 12 min અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો.

-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 17.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-વેંકટેશ ઐયરે 29 min મદદથી અડધી સદી ફટકારી.

-વિરાટ કોહલી 37 બોલમાં 4 ફોર અને 3 સિક્સરની મદદથી 58 રને ચહલની ઓવરમાં કેચ આઉટ થયો.

-વિરાટ કોહલીએ 31 બોલમાં 3 ફોર અને 3 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 9.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-દેવદત્ત પડીક્કલ 25 બોલમાં 4 ફોર અને 3 min સાથે 45 રને કેચ આઉટ.

-જેકોબ બેથલ 7 min બ્રારની ઓવરમાં બોલ્ડ થયો.

-આ મેચમાં આરસીબીમાં રજત પાટીદારના સ્થાને જીતેશ શર્મા કેપ્ટનશિપ કરી રહ્યો છે.

-પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

બન્ને ટીમો આ પ્રમાણે છે

પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી, શ્રેયસ ઐયર (કેપ્ટન), શશાંક સિંહ, સૂર્યાંશ શેડગે, અઝમતુલ્લાહ ઓમરઝાઇ, હરપ્રીત બરાર, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, જેકોબ બેથલ, દેવદત્ત પડીક્કલ, (કેપ્ટન), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ.



Source link

Exit mobile version