2026, રાજસ્થાન વિ પંજાબ મેચ લાઇવ અપડેટ્સ & more related news here

2026, રાજસ્થાન વિ પંજાબ મેચ લાઇવ અપડેટ્સ

 & more related news here


IPL 2026 Rajasthan Royals vs Mumbai Indians scorecard, RR vs MI score: યશસ્વી જયસ્વાલની અડધી સદી (અણનમ 77) ની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 27 રને વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 11 ઓવરમાં 3 વિકેટે 150 રન બનાવ્યા હતા. 11 ઓવરમાં 9 વિકેટે 123 રન બનાવી શક્યું હતું. વરસાદના કારણે મેચ 11-11 ઓવરની રમાઇ હતી. રાજસ્થાને સતત ત્રીજો વિજય મેળવ્યો છે. જ્યારે મુંબઈનો સતત બીજો પરાજય થયો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

રાજસ્થાન રોયલ્સ : વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રવિન્દ્ર જાડેજા, ડોનોવાન ફેરેરિયા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.

મુંબઈ ઇન્ડિયન્સ: રોહિત શર્મા, રેયાન રિકલ્ટન, તિલક વર્મા, નમન ધીર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, ગઝશફર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.

  • April 8, 2026 00:32 IST

    RR vs MI LIVE: રાજસ્થાન રોયલ્સનો 27 sec.

    યશસ્વી જયસ્વાલની અણનમ 77 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે ક રને વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 11 ઓવરમાં 3 વિકેટે 150 રન બનાવ્યા હતા. 11 ઓવરમાં 9 વિકેટે 123 રન બનાવી શક્યું હતું. વરસાદના કારણે મેચ 11-11 ઓવરની રમાઇ હતી. રાજસ્થાને સતત ત્રીજો વિજય મેળવ્યો છે. જ્યારે મુંબઈનો સતત બીજો પરાજય થયો છે.

  • April 8, 2026 00:23 IST

    RR vs MI LIVE: નમન ધીર આઉટ

    નમન ધીર 13 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 25 min બર્ગરની ઓવરમાં કેચ આઉટ થયો. શાર્દુલ ઠાકુર7 બોલમાં 1 ફોર સાથે 8 રને આઉટ થયો. મુંબઈએ 111 રને આઠમી વિકેટ ગુમાવી.

  • April 8, 2026 00:14 IST

    RR vs MI LIVE: રુથરફોર્ડ 25 min

    રુથરફોર્ડ 8 બોલમાં 2 min રને તુષાર દેશપાંડેની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 93 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

  • April 8, 2026 00:01 IST

    RR vs MI LIVE: તિલક વર્મા આઉટ

    તિલક વર્મા 10 બોલમાં 2 ફોર સાથે 14 min બિશ્નોઇની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 46 રને પાંચમી વિકેટ ગુમાવી.

  • April 7, 2026 23:52 IST

    RR vs MI LIVE: હાર્દિક પંડ્યા આઉટ

    હાર્દિક પંડ્યા 6 બોલમાં 2 ફોર સાથે 9 રને રવિ બિશ્નોઇની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 41 રને ચોથી વિકેટ ગુમાવી.

  • April 7, 2026 23:41 IST

    RR vs MI LIVE: રોહિત શર્મા 5 min

    સૂર્યકુમાર યાદવ 3 બોલમાં 1 સિક્સર સાથે 6 રને બર્ગરની ઓવરમાં કેચ આઉટ થયો. રોહિત શર્મા 6 બોલમાં 5 રને સંદીપ શર્માની ઓવરમાં એલબી આઉટ થયો.

  • April 7, 2026 23:30 IST

    RR vs MI LIVE: રિકલ્ટન આઉટ

    રેયાન રિકલ્ટન 4 બોલમાં 1 સિક્સર સાથે 8 રને આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 10 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Apr 07, 2026 23:17 IST

    RR vs MI LIVE: મુંબઈ ઇન્ડિયન્સને 151 minutes

    આઈપીએલ 2026 ની 13 મી મેચમાં રાજસ્થાન રોયલ્સે 11 ઓવરમાં 3 વિકેટે 150 રન બનાવી લીધા છે. મુંબઈ ઇન્ડિયન્સને જીતવા માટે 151 રનનો પડકાર મળ્યો છે. આ મેચ ગુવાહાટીના બારસપારા સ્ટેડિયમમાં રય રહી છે. વરસાદના કારણે મેચ 11-11 ઓવરની રમાશે.

  • Apr 07, 2026 23:16 IST

    RR vs MI LIVE: જયસ્વાલના અણનમ 77 min

    યશસ્વી જયસ્વાલના 32 બોલમાં 10 ફોર અને 4 sec સાથે અણનમ 77 રન. શિમરોન હેટમાયરના 7 બોલમાં અણનમ 6 રન.

  • April 7, 2026 23:00 IST

    RR vs MI LIVE: રિયાન પરાગ 20 રને આઉટ

    રિયાન પરાગ 10 બોલમાં 1 min રને ગશનફરની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 121 રને ત્રીજી વિકેટ ગુમાવી.

  • April 7, 2026 22:51 IST

    RR vs MI LIVE: યશસ્વી જયસ્વાલની અડધી સદી

    યશસ્વી જયસ્વાલની 23 બોલમાં 6 ફોર અને 3 સિક્સરની મદદથી અડધી સદી. રાજસ્થાન રોયલ્સે 7.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

  • April 7, 2026 22:47 IST

    RR vs MI LIVE: જયસ્વાલ 39 min

    યશસ્વી જયસ્વાલ 14 બોલમાં 1 ફોર અને 5 સિક્સર સાથે 39 રને શાર્દુલ ઠાકુરની ઓવરમાં કેચ આઉટ થયો. ધ્રુવ જુરેલ 3 બોલમાં 2 રને આઉટ. રાજસ્થાને 84 રને બીજી વિકેટ ગુમાવી.

  • April 7, 2026 22:04 IST

    RR vs MI LIVE:

    વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રવિન્દ્ર જાડેજા, ડોનોવાન ફેરેરિયા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.

  • April 7, 2026 22:03 IST

    RR vs MI LIVE:

    રોહિત શર્મા, રેયાન રિકલ્ટન, તિલક વર્મા, નમન ધીર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, ગઝશફર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.

  • April 7, 2026 22:00 IST

    RR vs MI LIVE: નિર્ણય કર્યો

    2026 January 13, 2026 પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ગુવાહાટીના બારસપારા સ્ટેડિયમમાં રય રહી છે. વરસાદના કારણે મેચ 11-11 ઓવરની રમાશે. ચાર બોલર વધુમાં વધુ 2-2 ઓવર ફેંકી શકશે. એક બોલર જ 3 ઓવર ફેંકી શકશે.

  • April 7, 2026 21:54 IST

    RR vs MI LIVE: 11-11

    ક્રિકેટના પ્રશંસકો માટે રાહતના સમાચાર છે. વરસાદ રોકાઇ ગયો છે. 9.55 કલાકે ટોસ થશે અને 10.10 કલાકે મેચ શરુ થશે. મેચ 11-11 ઓવરની રમાશે. ચાર બોલર વધુમાં વધુ 2-2 ઓવર ફેંકી શકશે. એક બોલર જ 3 ઓવર ફેંકી શકશે.

  • April 7, 2026 20:22 IST

    RR vs MI LIVE: મેચ પર સંકટના વાદળો

    ગુવાહાટીમાં ફરી ધીમો વરસાદ શરુ થયો છે. થોડાક કવર્સ પરત લાવવામાં આવ્યા છે. કેટલાક ભાગ પર સુપરસોવર કામ કરી રહ્યું છે. જોકે હાલ મેચ શરુ થાય તેવી સંભાવના નથી.

  • April 7, 2026 19:36 IST

    RR vs MI LIVE: ગુવાહાટીમાં વરસાદ રોકાયો

    ક્રિકેટ પ્રશંસકો માટે હાલ રાહતના સમાચાર છે. ગુવાહાટીમાં વરસાદ રોકાઇ ગયો છે. કવર્સ હટાવી લેવામાં આવ્યા છે. મેદાન પર સુપર સોવર ચાલી રહ્યું છે અને ખેલાડીઓ પણ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે મેદાન પર જોવા મળી રહ્યા છે.

  • April 7, 2026 19:00 IST

    RR vs MI LIVE:

    લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુવાહાટીમાં ફરી વરસાદ શરુ થઇ ગયો છે. કવર્સ હટી ગયા હતા જે ફરી પાછા આવી ગયા છે. એટલે કે ટોસમાં વિલંબ થશે તે નક્કી છે.

  • April 7, 2026 18:15 IST

    RR vs MI LIVE: ગુવાહાટીમાં વરસાદની આગાહી

    ગુવાહાટીમાં યલો એલર્ટ જાહે કરવામાં આવ્યું છે અને હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. રાજસ્થાન ખ પોતાની પહેલી બંને મેચ જીતી હતી. KKR ને હરાવ્યું હતું અને દિલ્હી કેપિટલ્સ સામે પરાજય થયો હતો.

  • April 7, 2026 18:13 IST

    RR vs MI LIVE:

    2026 13 years 2026 13 years 2026 આ મેચ ગુવાહાટીના બારસપારા સ્ટેડિયમમાં રમાશે. ગુવાગહાટીમાં હવામાન ખરાબ છે અને મેચમાં વરસાદ પડવાની શક્યતા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *