પંજાબના ક્રિકેટરનું 36 વર્ષની વયે નિધન, વિરાટ કોહલીએ પાઠવી ભાવુક શ્રદ્ધાંજલિ & more related news here
ચંદીગઢ: પંજાબના ભૂતપૂર્વ ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલનું 36 વર્ષની વયે અવસાન થતા આ શોકનો માહોલ છવાઈ ગયો છે. ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ અમનપ્રીત સિંહ ગિલને શ્રદ્ધાંજલિ પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિરાટે જણાવ્યું કે અમનપ્રીતના અવસાનથી તે આઘાતમાં છે. ભારતની અંડર-19 ટીમમાં શરૂઆતના દિવસોમાં અમનપ્રીત સિંહ ગિલ વિરાટ કોહલી સાથે રમતો હતો. X…
