Time Room

MI vs RR સૂર્યવંશી અને જસપ્રીત બુમરાહ હશે આમને-સામને | mi vs rr ipl 2026 vaibhav suryavanshi and jasprit bumrah to face each other for the first time & more related news here

MI vs RR સૂર્યવંશી અને જસપ્રીત બુમરાહ હશે આમને-સામને | mi vs rr ipl 2026 vaibhav suryavanshi and jasprit bumrah to face each other for the first time

 & more related news here


IM vs RR: IPL 2026 રાજસ્થાન રોયલ્સનો આમનો-સામનો થશે. આ મેચમાં બધાની નજર વૈભવ સૂર્યવંશી અને જસપ્રીત બુમરાહ વચ્ચેની ટક્કર પર રહેશે. 15 minutes of IPL સીઝનમાં35 બોલમાં સદી ફટકારીને રાતોરાત વિશ્વભરમાં લોકપ્રિય બની ગયો હતો. ત્યારથી તેની આક્રમક રમત ચાલુ જ છે. IPL 2026માં પણ તે માત્ર 15 min સુધીની સૌથી ઝડપી અડધી સદી પણ ફટકારી ચૂક્યો છે. બીજી તરફ જસપ્રીત બુમરાહ હાલમાં વિશ્વના સૌથી ખતરનાક બોલરોમાં સામેલ છે. આવી સ્થિતિમાં વૈભવ સૂર્યવંશી અને જસપ્રીત રહેશે. પહેલીવાર બંને આમને-સામને હશે.

વૈભવ સૂર્યવંશી માટે ખાસ વ્યૂહરચના બનાવી રહી ટીમ

વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરે જ બેટિંગમાં એવું નામ બનાવી લીધું છે કે, વિરોધી ટીમો હવે તેની આસપાસ પોતાની વ્યૂહરચના બનાવવા મજબૂર થઈ રહી છે. તેનો નજારો ગત શનિવારે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચમાં પણ જોવા મળ્યો હતો. ડાબોડી વૈભવ સૂર્યવંશી તેના મોટાભાગના રન લેગ સાઈડ પર બનાવે છે. તે લોંગ ઓનથી લઈને સ્ક્વેર લેગ વચ્ચે ભારે રન બનાવે છે. તેને રોકવા માટે ગુજરાત ટાઈટન્સના બોલરોએ ઓફ-સ્ટમ્પ પર અથવા બહાર બોલિંગ કરવાની વ્યૂહરચના અપનાવી હતી. આ 15 વર્ષીય ધુરંધર ખેલાડીએ ક સામનો કર્યો અને ઓફ-સાઈડ પર રન બનાવવાનું શરૂ કરી દીધું. મેચમાં વૈભવ સૂર્યવંશીએ 18 બોલમાં 31 રન બનાવ્યા હતા, જેમાં 22 ઓફ-સાઈડમાં બનાવ્યા હતા.

સૂર્યવંશી બુમરાહની ઘાતક બોલિંગનો સામનો કરશે

જસપ્રીત બુમરાહ પણ વૈભવ સૂર્યવંશી સામે ઓફ-સ્ટમ્પની બહાર બોલિંગની વ્યૂહરચના અપનાવી શકે છે. આમ તો સ્ટાર પેસર બુમરાહ પાસે એકથી ચઢતા એક તીર છે. તે તેના સચોટ યોર્કરથી બેટ્સમેનોને ચકિત કરી દેવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત તે ક્યારેક-ક્યારેક તેના ધીમા બોલથી પણ બેટ્સમેનોને ચોંકાવી દે છે. એકંદરે, આ મેચમાં બે સ્ટારની ટક્કર ખૂબ જ રસપ્રદ રહેશે. વૈભવ સૂર્યવંશી પહેલીવાર ઝ ઘાતક બોલિંગનો સામનો કરશે.

યુવા જોશ જીતશે કે અનુભવ

એ જોવું રસપ્રદ રહેશે કે આ મેચમાં વૈભવ સૂર્યવંશીનો યુવા જોશ જીતશે કે જસપ્રીત બુમરાહનો અનુભવ જીતશે. સૂર્યવંશીની બેખોફ બેટિંગનું પલડું ભારે રહેશે કે બુમરાહની ખતરનાક બોલિંગનું.

આ પણ વાંચો: મણિપુરમાં ફરી હિંસા ભડકી: રોકેટ હુમલામાં બે બાળકોના મોત, પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

ભવિષ્યનો સુપર સ્ટાર વૈભવ સૂર્યવંશી

IPL અત્યાર સુધી માત્ર નવ મેચ રમી છે. It is priced between $37.22 and $335. તેનો સ્ટ્રાઈક રેટ 213.37નો છે. નાના કરિયરમાં જ તેના નામે Ipl અને એક સદી છે. તેણે ચોગ્ગા કરતાં વધુ છગ્ગા ફટકાર્યા છે. IPL માં અત્યાર 27 છગ્ગા ફટકાર્યા છે.

જસપ્રીત બુમરાહ એક ઘાતક બોલર

જસપ્રીત બુમરાહ ખૂબ જ અનુભવી ખેલાડી છે તેણે અત્યાર સુધીમાં 147 આઈપીએલ મેચ રમી છે. તેમાં તેના નામે 183 વિકેટ છે. તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 10 રન આપીને 5 વિકેટ છે. IPL લીધી છે.



Source link

Exit mobile version