Time Room

Vaibhav Suryavanshi; RR vs MI IPL 2026 LIVE Score Updates Yashasvi Jaiswal Ravindra Jadeja & more related news here


  • gujarati news
  • Sports
  • Cricket
  • Vaibhav Suryavanshi; RR Vs MI IPL 2026 LIVE Score Updates Yashasvi Jaiswal Ravindra Jadeja | Hardik Pandya Rohit Sharma

સ્પોર્ટ્સ ડેસ્ક13 years

  • કૉપી લિંક

રાજસ્થાન રોયલ્સે (RR) IPL – 2026 ઈન્ડિયન્સને (MI) 27 years old. મંગળવારે મળેલી આ જીત સાથે રોયલ્સની ટીમ 19મી સીઝનના પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર આવી ગઈ છે. ટીમે સતત ત્રીજી મેચ જીતી છે, જ્યારે મુંબઈએ સતત બીજી મેચ ગુમાવી છે.

ગુવાહાટીમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો, જેના કારણે મેચ બે કલાક મોડી શરૂ થઈ હતી. આ કારણોસર મેચને 11-11 ઓવરની કરી દેવામાં આવી હતી. 11 dollars હતા 150 dollars. જવાબમાં મુંબઈની ટીમ 11 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી.

RR તરફથી યશસ્વી જયસ્વાલે 32 બોલ પર 77* રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ, વૈભવ સૂર્યવંશીએ 14 બોલમાં 39 રન બનાવ્યા હતા. તેણે તેની આ તી ઇનિંગમાં એક ચોગ્ગો અને 5 છગ્ગા ફટકાર્યા હતા. બંને વચ્ચે 80 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી.

મુંબઈ તરફથી અલ્લાહ ગઝનફરે 2 અને શાર્દૂલ ઠાકુરે એક વિકેટ ઝડપી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11

રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જાયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચરે, નાન્દ્રે બર્ગર, તુષાર દેશપાંડે અને સંદીપ શર્મા.

ઇમ્પેક્ટ પ્લેયર: રવિ બિશ્નોઈ.

મુંબઈ ઈન્ડિયન્સ (MI): રોહિત શર્મા, રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન) અલ્લાહ ગઝનફર, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ.

ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન્સ: શેરફન રધરફોર્ડ.

અપડેટ્સ

19:06January 7, 2026

  • કૉપી લિંક

રાજસ્થાને સતત ત્રીજી મેચ જીતી

18:59January 7, 2026

  • કૉપી લિંક

મુંબઈનો નવમો બેટર આઉટ, ટ્રેન્ટ બોલ્ટ રન આઉટ થયો

11 જોફ્રા આર્ચરે પોતાની ઓવરના પહેલા બોલ પર ટ્રેન્ટ બોલ્ટને ડાયરેક્ટ થ્રો કરીને રનઆઉટ કરી દીધો હતો. બોલ્ટ માત્ર એક રન બનાવી શક્યો હતો.

18:59January 7, 2026

  • કૉપી લિંક

મુંબઈની આઠમી વિકેટ પડી, શાર્દૂલ ઠાકુર આઉટ

10. અહીં શાર્દૂલ ઠાકુર 8 રન બનાવીને આઉટ થયો હતો. સંદીપ શર્માએ તેને ધ્રુવ જુરેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સંદીપને આ બીજી વિકેટ મળી છે. આ પહેલા તેણે રોહિત શર્માને પણ આઉટ કર્યો હતો.

18:53January 7, 2026

  • કૉપી લિંક

નમન ધીર પણ પેવેલિયન ભેગો થયો, બર્ગરને બીજી વિકેટ

નવમી ઓવરના પાંચમાં બોલ પર મુંબઈએ 7મી વિકેટ ગુમાવી. You have 25 days notice. નાન્દ્રે બર્ગરે તેને રવિ બિશ્નોઈના હાથે કેચ આઉટ કરાવ્યો.

18:46January 7, 2026

  • કૉપી લિંક

રધરફોર્ડ 8 બોલ પર 25 રન બનાવી આઉટ

આઠમી ઓવરમાં મુંબઈએ છઠ્ઠી વિકેટ પણ ગુમાવી દીધી. અહીં શેરફન રધરફોર્ડ 8 min થયો. તેને તુષાર દેશપાંડેએ સંદીપ શર્માના હાથે કેચ આઉટ કરાવ્યો.

18:32January 7, 2026

  • કૉપી લિંક

મુંબઈએ શેરફન રધરફોર્ડને ઈમ્પેક્ટ પ્લેયર બનાવ્યો

તિલક વર્માના આઉટ થયા બાદ મુંબઈ ઇન્ડિયન્સે શેરફન રધરફોર્ડને ઇમ્પેક્ટ પ્લેયર બનાવ્યો છે. રધરફોર્ડને અલ્લાહ ગઝનફરની જગ્યાએ બેટિંગમાં ઉતારવામાં આવ્યો છે.

18:30January 7, 2026

  • કૉપી લિંક

બિશ્નોઈએ પંડ્યા અને તિલકને આઉટ કર્યા

પાંચમી ઓવરમાં મુંબઈએ બે વિકેટ ગુમાવી હતી. રવિ બિશ્નોઈએ ત્રીજા બોલ પર કેપ્ટન હાર્દિક (9 રન) કરાવ્યો હતો. ત્યારબાદ છઠ્ઠા બોલ પર તિલક વર્માને શિમરોન હેટમાયરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

18:22January 7, 2026

  • કૉપી લિંક

મુંબઈએ પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવી

151 રનના ટાર્ગેટને ચેખ શરૂઆત ખરાબ રહી હતી. 3.2 ઓવરના પાવરપ્લેમાં 30 રન બનાવવામાં ટૉપ-3 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા 5, સૂર્યકુમાર યાદવ 6 અને રાયન રિકેલ્ટન 8 રન બનાવીને આઉટ થયા હતા.

18:17January 7, 2026

  • કૉપી લિંક

સંદીપ શર્માએ રોહિત શર્માને છઠ્ઠી વાર આઉટ કર્યો

ત્રીજી ઓવરમાં મુંબઈએ ત્રીજી વિકેટ ગુમાવી છે. અહીં રોહિત શર્મા 5 રન બનાવીને આઉટ થયો હતો. સંદીપ શર્માએ તેને LBW આઉટ કર્યો હતો. સંદીપે રોહિત શર્માને છઠ્ઠી વખત આઉટ કર્યો છે.

18:10January 7, 2026

  • કૉપી લિંક

સૂર્યકુમાર યાદવ 6 રન બનાવી આઉટ

મુંબઈએ સતત બીજી ઓવરમાં વિકેટ ગુમાવી છે. ઇનિંગની બીજી ઓવરમાં સૂર્યકુમાર યાદવ 6 રન બનાવીને આઉટ થયો હતો. નાન્દ્રે બર્ગરના બોલ પર જોફ્રા આર્ચરે તેનો કેચ ઝડપ્યો હતો.

18:04January 7, 2026

  • કૉપી લિંક

મુંબઈએ પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી, રિકેલ્ટન આઉટ

151 રનના ટાર્ગેટને ચેખ જ ઓવરમાં વિકેટ ગુમાવી દીધી છે. જોફ્રા આર્ચરની ઓવરના છેલ્લા બોલ પર રાયન રિકેલ્ટન 8 રન બનાવીને આઉટ થયો હતો. વિકેટકીપર ધ્રુવ જુરેલે તેનો કેચ ઝડપ્યો હતો.

17:54January 7, 2026

  • કૉપી લિંક

ઇનિંગ્સ બ્રેક: મુંબઈને 151 રનનો ટાર્ગેટ

17:51January 7, 2026

  • કૉપી લિંક

શાર્દૂલ ઠાકુરે 9 બોલની ઓવર નાખી

18 રન ખર્ચ્યા હતા. તેણે 9 બોલની ઓવર નાખી હતી. ઓવરના છેલ્લા બોલ પર યશસ્વી જયસ્વાલે ચોગ્ગો ફટકારીને રાજસ્થાનને 150 રન સુધી પહોંચાડી દીધું હતું.

17:35January 7, 2026

  • કૉપી લિંક

જયસ્વાલે IPLમાં 100મો છગ્ગો ફટકાર્યો

10 બુમરાહના બોલ પર શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. આ સિક્સની સાથે જ જયસ્વાલે IPL કરાના €100 પૂરા કરી લીધા છે.

17:30January 7, 2026

  • કૉપી લિંક

ગઝનફરને બીજી સફળતા, રિયાન પરાગ આઉટ

નવમી ઓવરમાં રાજસ્થાન રોયલ્સે પોતાની ત્રીજી વિકેટ ગુમાવી છે. કેપ્ટન રિયાન પરાગ 20 રન બનાવીને આઉટ થયો છે. અલ્લાહ ગઝનફરે તેને તિલક વર્માના હાથે કેચ કરાવીને મુંબઈને મોટી સફળતા અપાવી છે.

17:29January 7, 2026

  • કૉપી લિંક

જયસ્વાલની ફિફ્ટી, રાજસ્થાનનો સ્કોર 100ને પાર

આઠમી ઓવરમાં યશસ્વી જયસ્વાલે પોતાની આક્રમક ફિફ્ટી પૂરી કરી છે. તેણે માત્ર 23 બોલમાં ફિફ્ટી ફટકારીને રાજસ્થાન રજબૂત સ્થિતિમાં લાવી દીધું છે.

17:20January 7, 2026

  • કૉપી લિંક

રાજસ્થાનની બીજી વિકેટ પડી, જુરેલ 2 રન બનાવી આઉટ

છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર રાજસ્થાને પોતાની બીજી વિકેટ ગુમાવી છે. અહીં ધ્રુવ જુરેલ માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. અલ્લાહ ગઝનફરે તેને LBW આઉટ કરીને આઉટ કર્યો હતો. આ પહેલાની ઓવરમાં જ વૈભવ સૂર્યવંશી આઉટ થયો હતો.

17:10January 7, 2026

  • કૉપી લિંક

વૈભવ સૂર્યવંશી 14 બોલમાં 39 રન બનાવી આઉટ

પાંચમી ઓવરના છેલ્લા બોલ પર રાજસ્થાને પોતાની પ્રથમ વિકેટ ગુમાવી છે. 14 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. શાર્દૂલ ઠાકુરના બોલ પર તિલક વર્માએ તેનો કેચ પકડ્યો હતો. આ સાથે જ ઓપનિંગ જોડી વચ્ચેની ફિફ્ટીની ભાગીદારીનો અંત આવ્યો છે.

17:03January 7, 2026

  • કૉપી લિંક

રાજસ્થાનની વિસ્ફોટક શરૂઆત, ઓપનર્સ અણનમ

રાજસ્થાનના ઓપનર્સે પોતાની ટીમને વિસ્ફોટક શરૂઆત અપાવી છે. બંનેએ3.2 59 રન ઝૂડી કાઢ્યા છે.

17:00January 7, 2026

  • કૉપી લિંક

રેકોર્ડ એલર્ટ: રાજસ્થાને સૌથી ઝડપી ટીમ ફિફ્ટી ફટકારી

રાજસ્થાને માત્ર 16 બોલમાં 50 min પાર કરી લીધો છે. આ IPL ઇતિહાસની સૌથી ઝડપી ટીમ ફિફ્ટી છે. ત્રીજી ઓવરમાં યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ મળીને 22 રન બનાવ્યા હતા, જેમાં 3 છગ્ગાનો સમાવેશ થાય છે.

16:54January 7, 2026

  • કૉપી લિંક

વૈભવે બુમરાહના પ્રથમ બોલ પર છગ્ગો માર્યો

વૈભવ સૂર્યવંશીએ બીજી ઓવર નાખવા આવેલા જસપ્રિત બુમરાહના પ્રથમ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. તેણે બુમરાહની આ ઓવરમાં કુલ 14 રન બનાવ્યા હતા, જેમાં બે છગ્ગાનો સમાવેશ થાય છે.

16:51January 7, 2026

  • કૉપી લિંક

જયસ્વાલે પ્રથમ ઓવરમાં 22 રન બનાવ્યા, 4 ચોગ્ગા

યશસ્વી જયસ્વાલે પ્રથમ 22 રન બનાવ્યા હતા. તેણે દીપક ચાહરના બોલ પર 5 બાઉન્ડરી ફટકારી હતી. જેમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જયસ્વાલે ચોગ્ગા સાથે રાજસ્થાનની ઇનિંગની શરૂઆત કરી હતી.

16:39January 7, 2026

  • કૉપી લિંક

મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ લીધી

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈની ટીમમાં હાર્દિક પંડ્યા અને ટ્રેન્ટ બોલ્ટ પરત ફર્યા છે.

16:16January 7, 2026

  • કૉપી લિંક

હવે 3.2 ઓવરનો પાવરપ્લે હશે

15:51January 7, 2026

  • કૉપી લિંક

ગુવાહાટીમાં વરસાદ બંધ થયો, કવર્સ હટાવવામાં આવી રહ્યા છે

15:20January 7, 2026

  • કૉપી લિંક

10:50 વાગ્યે કટ-ઓફ ટાઈમ

ગુવાહાટીમાં વરસાદ હજુ પણ ચાલુ છે, જેના કારણે રાત્રે 8:40 વાગ્યાથી મેચની ઓવર્સમાં કાપ મુકવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

14:18January 7, 2026

  • કૉપી લિંક

ગુવાહાટીમાં વરસાદનું જોર વધ્યું, ચાહકોની રાહ યથાવત

ગુવાહાટીમાં જોરદાર વરસાદ શરૂ થયો છે, જેના કારણે સ્ટેડિયમમાં આવેલા અને ટીવી સામે બેઠેલા ચાહકોની રાહ વધુ લાંબી થઈ છે. વરસાદને કારણે અત્યાર સુધી મેચનો ટૉસ પણ થઈ શક્યો નથી.

13:30January 7, 2026

  • કૉપી લિંક

VIDEOમાં ગુવાહાટીની સ્થિતિ જુઓ

13:29January 7, 2026

  • કૉપી લિંક

હાર્દિકના કમબેકની આશા, નેટ્સમાં પ્રેક્ટિસ કરી

દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી મેચમાં મુંબઈને હાર્દિક પંડ્યાની ખોટ પડી હતી, જ્યાં ટીમને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપ કરી હતી.

પંડ્યા ટીમ સાથે ગુવાહાટી પહોંચી ગયો છે. . ગત મેચમાં અનુભવી ટ્રેન્ટ બોલ્ટના સ્થાને સામેલ કરાયેલો સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર કોર્બિન બોશ ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો.

13:28January 7, 2026

  • કૉપી લિંક

હેડ ટુ હેડમાં મુંબઈ 2 મેચથી આગળ

IPL રહ્યો છે. અત્યાર સુધી બંને ટીમ IPLમાં 30 min આવી છે. 16 minutes 14 minutes જીતી છે. ગત સીઝનમાં બંને વચ્ચે એક મેચ રમાઈ હતી, જે મુંબઈએ 100 રનથી જીતી લીધી હતી.

13:28January 7, 2026

  • કૉપી લિંક

મુંબઈની બોલિંગ ચિંતાનો વિષય બની

મુંબઈ ઈન્ડિયન્સ માટે બોલરોનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. જસપ્રીત બુમરાહ ટીમનો સૌથી ઇકોનોમિકલ બોલર રહ્યો છે. પરંતુ તેને આ સીઝનમાં અત્યાર સુધી એક પણ વિકેટ મળી નથી. શાર્દૂલ ઠાકુર પ્રથમ મેચમાં પ્રભાવશાળી પ્રદર્શન બાદ છેલ્લી મેચમાં ઘણો મોંઘો સાબિત થયો હતો.

સ્પિન વિભાગમાં મિચેલ સેન્ટનરે અફઘાન સ્પિનર ​​અલ્લાહ ગઝનફરના સ્થાને પોતાની ઉપયોગિતા સાબિત કરી છે અને તેની આગામી મેચમાં પણ રમવાની પૂરી શક્યતા છે. મુંબઈના બોલરો સામે રાજસ્થાનના શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ટોપ ઓર્ડરને રોકવાનો મોટો પડકાર હશે.

13:28January 7, 2026

  • કૉપી લિંક

R.R. ટેકર

રાજસ્થાન રોયલ્સ માટે ઓપનર બેટર યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધી વિસ્ફોટક શરૂઆત અપાવી છે. મિડલ ઓર્ડરમાં ધ્રુવ જુરેલ ટીમને મજબૂતી આપી રહ્યો છે. બોલિંગમાં રવિ બિશ્નોઈ આ સીઝનના સફળ બોલરોમાંથી એક બનીને ઉભર્યો છે. તેણે 2 મેચમાં 5 વિકેટ ઝડપી છે. તે અત્યાર સુધીનો સૌથી સફળ બોલર રહ્યો છે અને પર્પલ કેપની રેસમાં સૌથી ઉપર છે.

તેમજ તુષાર દેશપાંડેએ ગત મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી ઓવરમાં 10 રન બચાવીને પોતાની ડેથ બોલિંગની ક્ષમતા સાબિત કરી હતી. કેપ્ટન રિયાન પરાગ ભલે બેટથી હજુ સુધી મોટો સ્કોર ન કરી શક્યો હોય, પરંતુ તેની કેપ્ટનશીપ અને ટેક્ટિકલ નિર્ણયોની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

13:27January 7, 2026

  • કૉપી લિંક

પીચ રિપોર્ટ- હાઈ સ્કોરિંગ મેચ થઈ શકે છે

બરસાપારા ક્રિકેટ સામાન્ય રીતે બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. અહીં બોલ બેટ પર સારી રીતે આવે છે, જેનાથી બેટર મુક્તપણે શોટ્સ રમી શકે છે અને મોટા સ્કોર જોવા મળે છે. જોકે, શરૂઆતમાં ફાસ્ટ બોલરોને થોડી મદદ મળી શકે છે, ખાસ કરીને નવા બોલથી સ્વિંગ જોવા મળે છે. અહીંચેઝ કરવો થોડું સરળ માનવામાં આવે છે, કારણ કે રાત્રે ઝાકળની અસર થઈ શકે છે અને બેટિંગ સરળ બની જાય છે.

Click IPL for 7 minutes. 3 min કરનાર ટીમની જીત થઈ છે, જ્યારે એક મેચનું પરિણામ આવી શક્યું નહોતું. અહીંનો હાઇએસ્ટ ટીમ સ્કોર199/4 છે, જે રાજસ્થાન 2023 હતો.



Source link

Exit mobile version