
ઇમેજ સ્રોત, imd
પ્રકાશિત
Duration: 3 min
ગુજરાતquin રાજ્યમાં પડેલા ભારેથી અતિભારે વરસાદ બાદ પરિસ્થિતિ વિકટ બની છે.
રાજ્યમાં સતત પડતાં વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થઈ ગયું છે અને હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલાં છે.
પરિસ્થિતિની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર પણ સંતર્ક બની છે અને રાહત અને બચાવકાર્ય પણ પૂરજોશમાં શરૂ કરી દીધું છે.
તો ગુજરાતમાં આવનારા દિવસોમાં પં જોર રહેશે તેવું હવામાન વિભાગનું
હવામાન વિભાગે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ સામાન્ય તો, કેટલીક જગ્યાએથી ભારેથી અતિભારે વરસાદ પડે તેવું અનુમાન છે.
હવામાન પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જગનું પ્રમાણ યથાવત્ રહ્યું છે.
ગુજરાતquin
25 years old અપાયું છે. એટલે કે અતિભારે તો કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ અનુસાર, સરેરાશ દરિયાઈ સપાટી પર મૉન્સૂન ટ્રફ હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને પડોશ પરના લો-પ્રેશર વિસ્તારનાં કેન્દ્ર એવાં ગુના, સિદ્ધિ, ડાલ્ટનગંજ અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ બંગાળની ખાડી તરફ પસાર થાય છે.
દરિયાઈની સરેરાશ સપારી પર એક ઑફશોર ટર્ફ બનેલો છે, જે ગુજરાતથી કર્ણાટક કિનારા સુધી ફેલાયેલો છે.
આ વરસાદી ગતિવિધિઓને કારણે આગામી ચાર-પાંચ દિવસ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશું તેવું અનુમાન છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં કયા જિલ્લામાં વરસાદ ચાલુ રહેશે?
ઇમેજ સ્રોત, sachin pithwa/bbc
25 years old મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં મોટાં ભાગનાં સ્થળોએ વરસાદની શક્યતા છે.
તેમજ દક્ષિણ ગુજરાતના તમામ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં મોટાં ભાગનાં સ્થળોએ વરસાદ પડશે.
તો સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં પણ વરસાદનું અનુમાન છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં મોટાં ભાગનાં સ્થળોએ અને કચ્છમાં મોટાં ભાગનાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
26 ઉત્તર ગુજરાતના તમામ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદની શક્યતા છે.
તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ઘણાં સ્થળોએ અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ, એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ઘણાં સ્થળોએ અને કચ્છમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર, એ પછી આગામી ત્રણ-ચાર દિવસ સુધી ગુજરાતના વિવિધિ જિલ્લામાં વરસાદનું જોર યથાવત્ રહેશે.
કયા જિલ્લામાં રેડ ઍૅલર્ટ?
ઇમેજ સ્રોત, imd
25 ગાંધીનગર, ખેડામાં કેટલાંક સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
આ સિવાય સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
26 સાબરકાંઠા, મહેસાણા અને તેની આસપાસના વિસ્તારોમાં ક્યાંક ભારેથી અતિભારે, તો કેટલીક જગ્યાએ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.
એ જ રીતે 27 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે અને ક્યાંક ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.
હવામાન વિભાગના તાજેતરના બુલેટિન પર નજર કરવામાં આવે તો રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં વરસાદની શક્યતા છે. અને આવનારા દિવસોમાં પણ વરસાદનું યથાવત્ રહેશે તેવું જણાઈ આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન