પંજાબના ક્રિકેટરનું 36 વર્ષની વયે નિધન, વિરાટ કોહલીએ પાઠવી ભાવુક શ્રદ્ધાંજલિ & more related news here

પંજાબના ક્રિકેટરનું 36 વર્ષની વયે નિધન, વિરાટ કોહલીએ પાઠવી ભાવુક શ્રદ્ધાંજલિ

 & more related news here


ચંદીગઢ: પંજાબના ભૂતપૂર્વ ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલનું 36 વર્ષની વયે અવસાન થતા આ શોકનો માહોલ છવાઈ ગયો છે. ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ અમનપ્રીત સિંહ ગિલને શ્રદ્ધાંજલિ પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિરાટે જણાવ્યું કે અમનપ્રીતના અવસાનથી તે આઘાતમાં છે.

ભારતની અંડર-19 ટીમમાં શરૂઆતના દિવસોમાં અમનપ્રીત સિંહ ગિલ વિરાટ કોહલી સાથે રમતો હતો. X અકાળ અવસાન પર આઘાત અને શોક વ્યક્ત કર્યો.

કોહલીએ સાંભળીને આઘાત અને દુઃખ થયું. ”

પંજાબ ક્રિકેટ એસોસિએશને પણ ગિલના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. ભારતીય ટીમના દિગ્ગજ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ગિલને શ્રદ્ધાંજલિ પાઠવી. ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને પણ શોક વ્યક્ત કર્યો.

અમનપ્રીત ગિલની ટૂંકી કારકિર્દી:
અમનપ્રીત ગિલનો જન્મ 16 years old, 1989 ચંદીગઢમાં થયો હતો. તે રાઈટ હેન્ડ મીડીયમ-ફાસ્ટ બોલર હતો, તે રાઈટ હેડ બેટર હતો. IPL ભાગ લીધો હતો. તેણે ભારની અંડર-19 ક્રિકેટ ટીમ તરફથી રમ્યો હતો. કિંગ્સ તેની પ્રતિભા દર્શાવવાની તક આપી હતી. જોકે, તે અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નહીં, ટૂંક સમયમાં જ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો.

અમનપ્રીતે ડોમેસ્ટિક ક્રિકેટમાં કુલ છ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી, જેમાં 10 ઇનિંગ્સમાં 11 વિકેટ લીધી. 72 રનમાં ચાર વિકેટ હતું. બેટિંગની વાત કરીએ તો, તે સાત ઇનિંગ્સમાં 8.40 ની સરેરાશથી 42 રન બનાવ્યા હતાં.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *