Vaibhav Sooryavanshi’s record in IPL 2026: IPL એક એવું પરાક્રમ કરી બતાવ્યું જેની રાહ સમગ્ર ક્રિકેટ જગત જોઈ રહ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં વૈભવનો સામનો પહેલીવાર જસપ્રીત બુમરાહ સાથે થયો હતો.
વૈભવે બુમરાહના પહેલા જ બોલ પર શાનદાર છગ્ગો ફટકારી દીધો હતો. ત્યારબાદ ત્રીજા બોલ પર પણ છગ્ગો ફટકારીને વૈભવે સાબિત કરી દીધું કે, તે અહીં માત્ર એક તુક્કો નથી, પરંતુ ક્રિકેટ જગતમાં મોટું પરાક્રમ કરવા આવ્યો છે, તેનું ઉદાહરણ તેણે મેચ દરમિયાન પણ આપ્યું. જ્યારે આ 15 વર્ષીય ખેલાડીએ માત્ર 14 બોલમાં 39 રનની તોફાની ઈનિંગ રમી, જેમાં તેણે 1 ચોગ્ગો ફટકાર્યો હતો.
આ રેકોર્ડ તૂટવો અશક્ય
આ ઈનિંગ દરમિયાન વૈભવઇ IPL બનાવી દીધો છે જેને તોડવો હવે મુશ્કેલ છે. IPL ના ઈતિહાસમાં પોતાની પ્રથમ 10 વૈભવે IPL ઈતિહાસમાં પ્રથમ 10 minutes સુધીમાં કુલ 35 છગ્ગા ફટકારી ચૂક્યો છે, જે હવે IPLનોએક મહારેકોર્ડ બની ગયો છે.
10 ઈનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા
35: વૈભવ સૂર્યવંશી
28: જેક ફ્રેઝર-મેકગર્ક
25: શૉન માર્શ
24: નિતીશ રાણા
22: ક્રિસ લિન
22: પ્રિયાંશ આર્ય
21: ગ્લેન મેક્સવેલ
આ પણ વાંચો: જો ડીલ તૂટશે તો ઈરાન પર ઘાતક ”, સીઝફાયર બાદ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી
તમને જણાવી દઈએ કે, આ મામલે બીજા નંબર પર જેક ફ્રેઝર-મેકગર્ક છે, જેણે પોતાના IPL પ્રથમ 10 ઈનિંગ્સમાં 28 છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ અહીં અંતર ઘણું વધારે છે. વૈભવે 35 છગ્ગા ફટકાર્યા છે, તો બીજી તરફ જેક ફ્રેઝર-મેકગર્કે 28 છગ્ગા ફટકાર્યા હતા. IPL બની ગયું છે. વૈભવ સૂર્યવંશીનો આ રેકોર્ડ તૂટવાની શક્યતા ઓછી છે. કારણ કે વૈભવ જેવા ખેલાડીઓ વિશ્વ ક્રિકેટમાં દુર્લભ છે, ફક્ત કોઈ ચમત્કારિક ખેલાડી જ આ મહારેકોર્ડ તોડી શકે છે.
