Price: ચાંદીમાં 2700 તો સોનામાં 1500min & more related news here

Price: ચાંદીમાં 2700 તો સોનામાં 1500min

 & more related news here


Silver and gold price : સોના અને ચાંદીના રોકાણકારો માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક વાયદા બજાર (MCX) માં કિંમતી થ ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. વૈશ્વિક દબાણ અને સ્થાનિક બજારમાં આવેલી વેચવાલીના કારણે સોનામાં આજે ₹1557 અને ચાંદીમાં ₹2740 સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતથી જ બંને કિંમતી ધાતુઓ લાલ નિશાનમાં કારોબાર કરી રહી છે.

સોનાના ભાવમાં ઘટાડો

સોનાના ભાવમાં આજે મોટું દબાણ જોવા મળ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ઓગસ્ટની ₹1,42,257.00 ની સામે ₹1,41,148.00 પર ઓપન થયું હતું. Price ₹1,40,740.00 ગયું હતું. હાલમાં સોનાનો લાઈવ ભાવ ₹1,145.00 (-0.80%) ના ઘટાડા સાથે ₹ 1,41,112.00 પર ટ્રેડ થઈ રહ્યો છે.

ચાંદીના ભાવમાં કડાકો

ચાંદીના ભાવમાં સોના કરતાં પણ વધુ તીવ્ર ઘટાડો નોંધાયો છે. MCX પર 4 સપ્ટેમ્બરની એક્સપાયરી વાળી ચાંદી અગાઉના બંધ ભાવ ₹2,23,189.00 ની સામે ₹2,21,926.00 ના સ્તરે ગેપ-ડાઉન ઓપન થઈ હતી. દિવસ દરમિયાન ચાંદીમાં ભારે અસ્થિરતા વચ્ચે તે ₹2,20,449.00 ના લોઅર લેવલ સુધી ગગડી ગઈ હતી. હાલમાં ચાદીનો લાઈવ ભાવ ₹ 2,509.00 (-1.12%) ના મોટા ઘટાડા સાથે કિલોગ્રામ દીઠ ₹2,20,680.00 પર આવી ગયો છે.

સોના-ચાંદીમાં ઘટાડાના મુખ્ય કારણો

નિષ્ણાતોના મતે વૈશ્વિક બજારમાં થઈ રહેલી હલચલ આ ઘટાડા માટે મુખ્યત્વે જવાબદાર છે:

મોંઘા ક્રૂડની અસર: અમેરિકા અને ઈરાન વચ્ચેના રાજદ્વારી તણાવ તેમજ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ના See More ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે, જેનાથી ફુગાવાનું જોખમ વધ્યું છે.

યુએસ ફેડ વ્યાજદરની આશંકા: ફુગાવો વધવાના ડરથી અમેરિકાની સેન્ટ્રલ બેંક (US Fed) તેવી શક્યતા પ્રબળ બની છે, જે સોના માટે નકારાત્મક ગણાય છે.

મજબૂત ડોલર: વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે યુએસ ડોલર તરફ વળ્યા છે. ડોલર ઇન્ડેક્સ મજબૂત થતાં કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે.

પ્રોફિટ બુકિંગ: છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવ ઓલ-ટાઇમ હાઇ સપાટી પર હોવાથી નીચલા સ્તરેથી રોકાણકારોએ આ સ્તરે નફો વસૂલવાનું (Profit reservation) માન્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *