Virat Kohli; IPL 2026 PBKS vs RCB LIVE Score Updates Shreyas Iyer Priyansh Arya & more related news here

Virat Kohli; IPL 2026 PBKS vs RCB LIVE Score Updates Shreyas Iyer Priyansh Arya

 & more related news here


  • gujarati news
  • Sports
  • Cricket
  • Virat Kohli; IPL 2026 PBKS Vs RCB LIVE Score Updates Shreyas Iyer Priyansh Arya | Rajat Patidar Tim David

સ્પોર્ટ્સ ડેસ્ક4 કલાક પેહલા

  • કૉપી લિંક

IPL પંજાબ 23 રનથી હરાવી દીધું છે. ધર્મશાલામાં બેંગલુરુએ ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા 20 min બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 8 વિકેટ ગુમાવીને 199 રનજ બનાવી શકી હતી.

આ જીત સાથે જ બેંગલુરુના 18 પોઈન્ટ્સ થઈ ગયા છે અને ટીમ આ સીઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે. બીજી તરફ, પંજાબની આ સતત છઠ્ઠી હાર છે.

શશાંકની ફિફટી કામ ન લાગી

પંજાબની ટીમ 223 રનના ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 199 રન જ બનાવી શકી હતી. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી સ સુધીમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી કૂપર કોનોલી, માર્કસ સ્ટોઇનિસ અને શશાંક સિંહે સંઘર્ષ જરૂર કર્યો, પરંતુ ટીમ ટાર્ગેટથી 23 રન દૂર રહી ગઈ હતી. શશાંકે 27 બોલમાં 56 રનની તોફાની ઇનિંગ રમી હતી.

બોલિંગમાં રાસિખ સલામે 3 વિકેટ ઝડપી હતી, જ્યારે ભુવનેશ્વર કુમારે શરૂઆતની બે મહત્વની વિકેટો લીધી હતી. આ સિવાય જોશ હેઝલવુડ, સુયશ શર્મા અને રોમારિયો શેફર્ડને 1-1 વિકેટ મળી હતી.

કોહલી-વેંકટેશની ફિફટી

રનની 25 બોલમાં 45 રન બનાવીને તેજ શરૂઆત અપાવી હતી. અંતમાં વેંકટેશ અય્યરે અણનમ 73 રન બનાવ્યા, તો વળી ટિમ ડેવિડે 12 બોલમાં 28 રન બનને ટીમને 220ને પાર પહોંચાડી દીધી હતી.

પંજાબ માટે હરપ્રીત બરારે 4 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલ ઄ મળી હતી. આ મેચમાં રજત પાટીદારના સ્થાને જિતેશ શર્મા બેંગલુરુની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પાટીદાર ઈજાના કારણે આ મેચ રમી રહ્યો નથી.

પોઈન્ટ્સ ટેબલની વર્તમાન સ્થિતિ…

ટીમ મેચ જીત હાર નો રિઝલ્ટ પોઇન્ટ્સ NRR
1. RCB (Q) 13 9 4 0 18 +1,065
2. GT 13 8 5 0 16 +0.400
3. SSR 12 7 5 0 14 +0.331
4. PBKS 13 6 6 1 13 +0.227
5.RR 11 6 5 0 12 +0.082
6. CSK 12 6 6 0 12 +0.027
7. KKR 12 5 6 1 11 -0.038
8. CC 12 5 7 0 10 -0.993
9.E (E) 12 4 8 0 8 -0.504
10. LSG (E) 12 4 8 0 8 -0.701

અપડેટ્સ

14:02January 17, 2026

  • કૉપી લિંક

છેલ્લી ઓવરમાં બે વિકેટ પડી, પંજાબ 23 રનથી હાર્યું

છેલ્લી ઓવરમાં રાસિખ સલામે શાનદાર બોલિંગ કરીને બેંગલુરુની જીત પાકી કરી દીધી હતી. તેણે પહેલા સેટ બેટ્સમેન શશાંક સિંહને56 આઉટ કરાવ્યો, જેનો કેચ લોન્ગ-ઓન પર વિરાટ કોહલીએ ઝડપ્યો હતો. ઓવરના છેલ્લા બોલ પર ઓમરઝઈ પણ ટિમ ડેવિડને કેચ આપી બેઠો હતો. પંજાબ છેલ્લી ઓવરમાં માત્ર 9 રન જ બનાવી 199/8 ના સ્કોર સુધી જ પહોંચી શકી હતી.

13:45January 17, 2026

  • કૉપી લિંક

શશાંકે 22 બોલમાં ફિફ્ટી ફટકારી

18 સિંહે ચોગ્ગો ફટકારીને 22 min ફિફ્ટી પૂરી કરી લીધી છે. લો ફૂલટોસ બોલ પર તેણે મિડલ સ્ટમ્પથી શફલ કરીને લોન્ગ-ઓન પરથી એક શાનદાર ફિનિશ કર્યું હતું.

13:37January 17, 2026

  • કૉપી લિંક

હેઝલવુડે સ્ટોઇનિસને LBW કર્યો

17 બેંગલુરુને એક મોટી વિકેટ અપાવી છે. ફૂલટોસ બોલ પર માર્કસ સ્ટોઇનિસ મોટો શોટ રમવાનું ચુકી ગયા અને બોલ સીધો પેડ પર જઈને વાગ્યો હતો. LBW આપ્યો, જેની સામે સ્ટોઇનિસે રિવ્યૂ લીધો હતો, પરંતુ બોલ ટ્રેકિંગમાં બોલ લેગ સ્ટમ્પને અડતો દેખાયો અને અમ્પાયરનો નિર્ણય યથાવત રહ્યો હતો. સ્ટોઇનિસ 25 બોલમાં 37 રન બનાવીને આઉટ થયા હતા.

13:35January 17, 2026

  • કૉપી લિંક

પંજાબને છેલ્લી 4 ઓવરમાં 63 રન જોઈએ

સ્ટ્રેટેજિક ટાઇમઆઉટ સુધી શશાંક સિંહ અને માર્કસ સ્ટોઇનિસે શાનદાર બેટિંગ કરીને પંજાબને મેચમાં ટકાવી રાખ્યું છે. પંજાબને હવે છેલ્લી 4 ઓવરમાં 63 રનની જરૂર છે.

13:21January 17, 2026

  • કૉપી લિંક

13 years 20 years

પંજાબે 13મી ઓવરમાં જોરદાર વાપસી કરી છે. શશાંક સિંહે સુયશ શર્માની ઓવરમાં સતત બે સિક્સર ફટકારી અને ઓવરમાંથી કુલ 20 min. બીજી તરફ માર્કસ સ્ટોઇનિસે પણ સારી પાર્ટનરશીપ નિભાવી હતી.

13:18January 17, 2026

  • કૉપી લિંક

કોનોલીને શેફર્ડે પેવેલિયન ભેગો કર્યો

રોમારિયો શેફર્ડે 8મી ઓવરમાં બેંગલુરુને મોટી સફળતા અપાવી છે. સારી બેટિંગ કરી રહેલા કૂપર કોનોલી લેગ સાઇડમાં મોટો શોટ રમવા ગયા હતા, પરંતુ બોલને વધારે દૂર મોકલી શક્યા નહીં. ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર જેકબ બેથલે બાઉન્ડ્રી લાઇન પાસે એક શાનદાર કેચ ઝડપી લીધો હતો. કોનોલી 22 બોલમાં 37 રન બનાવીને આઉટ થયા હતા.

13:17January 17, 2026

  • કૉપી લિંક

પંજાબે પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવી

પંજાબની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. ભુવનેશ્વર કુમારે પહેલી જ ઓવરમાં પ્રિયાંશ આર્યાને શૂન્ય રને આઉટ કર્યો અને પછી પ્રભસિમરન સિંહને પણ માત્ર 2 રને પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યારપછી રાસિખ સલામે શ્રેયસ અય્યરની વિકેટ લઈને પંજાબની મુશ્કેલીઓ વધારી દીધી હતી. પંજાબે પાવરપ્લેમાં 49 રન બનાવ્યા અને 3 વિકેટ ગુમાવી દીધી હતી.

12:25 p.m.January 17, 2026

  • કૉપી લિંક

રાસિખે શ્રેયસને આઉટ કર્યો

ઇમ્પેક્ટ પ્લેયર રાસિખ સલામે આવતાની સાથે જ મોટો ઝટકો આપી દીધો છે. ચોથી ઓવરના બીજા જ બોલે તેણે શાનદાર લેન્થ બોલ પર શ્રેયસ અય્યરને વિકેટકીપર જિતેશ શર્માના હાથે કેચ કરાવ્યો હતો. ઓફ સ્ટમ્પની બહાર ટપ્પો પડીને બોલ સહેજ બહાર નીકળ્યો અને બાઉન્સના કારણે અય્યરની એજ લાગી. શ્રેયસ 3 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો.

12:20 p.m.January 17, 2026

  • કૉપી લિંક

ભુવનેશ્વરે પ્રભસિમરનને આઉટ કર્યો

બેંગલુરુના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પંજાબ કિંગ્સને બીજો મોટો ઝટકો આપ્યો છે. 2.5 ઓવરમાં ઓફ સ્ટમ્પની ઙ પર પ્રભસિમરન સિંહે શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો.

બોલ બેટની કિનારી લઈને ફાસ્ટ ગતિથી સ્લિપમાં ગયો, જ્યાં દેવદત્ત પડિક્કલે એક શાનદાર કેચ ઝડપી લીધો હતો. પ્રભસિમરન 5 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો.

12:18 p.m.January 17, 2026

  • કૉપી લિંક

ભુવનેશ્વરે પહેલી ઓવરમાં પ્રિયાંશને આઉટ કર્યો

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં પંજાબ કિંગ્સને મોટો ઝટકો આપ્યો છે. 0.3 પ્રિયાંશ મોટો શોટ રમવા ગયો, પરંતુ બોલ બેટના નીચેના ભાગે વાગ્યો હતો.

મિડ ઓન પર ઉભેલા રોમારિયો શેફર્ડે એક સરળ કેચ ઝડપી લીધો હતો. પ્રિયાંશ 3 બોલમાં ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો.

12:17 p.m.January 17, 2026

  • કૉપી લિંક

બેંગલુરુએ પંજાબને 223 રનનો ટાર્ગેટ આપ્યો

12:16 p.m.January 17, 2026

  • કૉપી લિંક

ટિમ આઉટ, બેંગલુરુએ 222 રન બનાવ્યા

છેલ્લી ઓવરમાં ટિમ ડેવિડે તોફાની બેટિંગ કરતા અર્શદીપ સિંહ સામે એક સિક્સર અને ચોગ્ગો ફટકાર્યો હતો, જેનાથી 220 પાર પહોંચી ગયો. જોકે, છેલ્લા બોલ પર ડેવિડ મોટો શોટ રમવાના પ્રયાસમાં ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર હરપ્રીત બરારને કેચ આપી બેઠો. બીજી તરફ, વેંકટેશ અય્યર 40 બોલમાં 73 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. IPL 2026માં આ 53મો 200+ સ્કોર રહ્યો, જે લીગના ઈતિહાસમાં કોઈ એક સીઝનમાં સૌથી વધારે છે.

11:30 a.m.January 17, 2026

  • કૉપી લિંક

વેંકટેશ અય્યરની સીઝનની પહેલી ફિફ્ટી

17 કરી છે. લોકી ફર્ગ્યુસનના બોલ પર વેંકટેશે જગ્યા બનાવીને સીધો શોટ રમ્યો, જે મિડ-ઓફની ઉપરથી સિક્સર માટે જતો રહ્યો. કરિયરની 13મી ફિફ્ટી પૂરી કરી હતી.

11:26 amJanuary 17, 2026

  • કૉપી લિંક

ચહલે કોહલીને આઉટ કર્યો

15 years old શાનદાર લયમાં દેખાઈ રહેલા વિરાટ કોહલી ફ્લાઈટેડ બોલ પર મોટો શોટ રમવા ગયા હતા, પરંતુ બોલને ટાઈમિંગ અને ઊંચાઈ આપી શક્યો નહીં. ડીપ મિડ-વિકેટ પર ઉભેલા પ્રિયાંશ આર્યાએ એક સરળ કેચ ઝડપી લીધો હતો. There are 4 ચોગ્ગા and 3 સિક્સર સામેલ હતા. આ સાથે જ કોહલી અને વેંકટેશ અય્યર વચ્ચેની 60 રનની પાર્ટનરશીપ પણ તૂટી ગઈ હતી.

11:10 a.m.January 17, 2026

  • કૉપી લિંક

કોહલીની સીઝનની ચોથી ફિફ્ટી

વિરાટ કોહલીએ 31 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી છે. તેણે શશાંક સિંહના બોલ પર લોંગ-ઓફ તરફ શોટ રમીને એક રન લીધો અને IPL કરિયરની 67 min સીઝનની ચોથી ફિફ્ટી પૂરી કરી હતી.

11:09 amJanuary 17, 2026

  • કૉપી લિંક

બરારને બીજી વિકેટ, પડિક્કલ આઉટ

બરારે એકવાર ફરી પંજાબને મોટી સફળતા અપાવી છે. 10 min બોલથી દેવદત્ત પડિક્કલને ફસાવ્યો હતો. પડિક્કલ બેકફુટ પર જઈને કટ શોટ રમવા માંગતો હતો, પરંતુ તે બોલને નીચે રાખી શક્યો નહીં અને કવર પર ઉભેલા શ્રેયસ અય્યરે એક સરળ કેચ ઝડપી લીધો. પડિક્કલ 25 બોલમાં 45 રન બનાવીને આઉટ થયો હતો, તેની આ ઈનિંગમાં 4 ચોગ્ગા અને 3 સિક્સર સામેલ હતા.

10:42 amJanuary 17, 2026

  • કૉપી લિંક

બેંગલુરુએ પાવરપ્લેમાં 1 વિકેટ ગુમાવી

બેંગલુરુએ પાવરપ્લેમાં ઝડપી શરૂઆત કરી હતી. વિરાટ કોહલીએ અઝમતુલ્લા ઓમરઝઈ અને લોકી ફર્ગ્યુસન સામે મોટા શોટ્સ ફટકાર્યા હતા, જ્યારે દેવદત્ત પડિક્કલે તેના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી દીધી હતી. આ દરમિયાન જેકબ બેથલ 11 રન બનાવીને હરપ્રીત બરારનો શિકાર બન્યો હતો, પરંતુ છેલ્લી ઓવરમાં 12 years old મજબૂત સ્કોર બનાવી લીધો છે.

10:28 amJanuary 17, 2026

  • કૉપી લિંક

કોહલીએ સિઝનમાં 500 રન પૂર્ણ કર્યા

10:27 amJanuary 17, 2026

  • કૉપી લિંક

બરારે બેથલને બોલ્ડ કર્યો

હરપ્રીત બરારે પંજાબને મોટી સફળતા અપાવી છે. ત્રીજી ઓવરમાં બરારે ઓવર ધ વિકેટ આવીને એંગલ બદલ્યો અને તેજ રફતાર બોલથી જેકબ બેથલને થાપ આપી દીધી. કટ શોટ રમવા ગયેલા બેથલ બોલની સ્પીડથી પૂરી રીતે બીટ થયા અને બોલ બેટની અંદરની કિનારી લઈને સીધો સ્ટમ્પમાં ઘૂસી ગયો. બેથલ 7 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો, તેની આ ઈનિંગમાં 2 ચોગ્ગા સામેલ હતા.

10:14 a.m.January 17, 2026

  • કૉપી લિંક

મેચ શરૂ, પહેલી ઓવરમાં 4 રન આવ્યા

શ્રેયસ અય્યરે અર્શદીપ સિંહને નવો બોલ સોંપ્યો છે. આ ઓવરમાં અર્શદીપે માત્ર 4 રન જ આપ્યા હતા. જેકબ બેથલે પહેલા બોલ પર સિંગલ રન લઈને ટીમનું ખાતું ખોલાવ્યું હતું. બાકીના 3 રન પણ સિંગલ દ્વારા જ આવ્યા હતા

09:52 amJanuary 17, 2026

  • કૉપી લિંક

બેંગલુરુની પ્લેઇંગ ઇલેવન

09:50 amJanuary 17, 2026

  • કૉપી લિંક

IPL 100 IPL

09:49 amJanuary 17, 2026

  • કૉપી લિંક

પંજાબે ટૉસ જીતીને બોલિંગ પસંદ લીધી

પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ માટે સિક્કો ઉછાળ્યો હતો.

પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ માટે સિક્કો ઉછાળ્યો હતો.

09:35 amJanuary 17, 2026

  • કૉપી લિંક

બેંગલુરુ તમામ ડિપાર્ટમેન્ટમાં મજબૂત

બેંગલુરુની ટીમ તમામ વિભાગોમાં મજબૂત દેખાઈ રહી છે. ટોપ ઓર્ડરમાં કોહલી, બેથલ, પડિક્કલ અને પાટીદાર સતત રન બનાવી રહ્યા છે. કૃણાલ પંડ્યા પણ મહત્વનું યોગદાન આપી રહ્યો છે. જોકે, જિતેશ, બેથલ અને શેફર્ડનું ફોર્મ એટલું સારું નથી. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ સતત વિકેટો ઝડપી રહ્યા છે.

09:33 amJanuary 17, 2026

  • કૉપી લિંક

પંજાબની નબળાઈ ડેથ ઓવર્સની બોલિંગ

પંજાબની સૌથી મોટી સમસ્યા બોલિંગ રહી છે. આ મેદાન પર રમાયેલી બંને 210 અને 200 રનનો સ્કોર પણ બચાવી શકી ન હતી, કારણ કે છેલ્લી 5 ઓવરોમાં બોલરોએ ખૂબ જ રન લૂંટાવ્યા હતા. 10 મેચ હારવાનો રેકોર્ડ પણ પંજાબના નામે જ છે.

બીજી તરફ, ટીમની બેટિંગે સીઝનની શરૂઆતમાં દમદાર પ્રદર્શન કર્યું છે. એટલું જ નહીં, 25 એપ્રિલે દિલ્હી સામે ટુર્નામેન્ટના સૌથી મોટા ટાર્ગેટ 264 people કર્યો હતો. 5-5 ફિફ્ટી ફટકારી ચૂક્યા છે.

09:26January 17, 2026

  • કૉપી લિંક

પંજાબ પાસે હિસાબ બરાબર કરવાની તક

આ મેચમાં પંજાબ પાસે હોમ કંડિશનમાં બેંગલુરુ સામે હિસાબ બરાબર કરવાની તક છે. હેડ-ટુ-હેડ રેકોર્ડમાં પણ બેંગલુરુ આગળ છે. બંને વચ્ચે 37 મેચ રમાઈ છે. તેમાંથી 19 બેંગલુરુ અને 18 પંજાબે જીતી છે.

09:26January 17, 2026

  • કૉપી લિંક

પ્રભસિમરને પંજાબ તરફથી સૌથી વધુ રન બનાવ્યા

ઓપનર પ્રભસિમરન સિંહ આ સીઝનમાં પંજાબનો ટૉપ સ્કોરર છે. તે 12 મેચમાં 5 ફિફ્ટી સાથે 439 રન બનાવી ચૂક્યો છે. તેણે ગત મેચમાં મુંબઈ સામે અડધી સદી ફટકારી હતી. 13 વિકેટ સાથે ટીમનો ટૉપ વિકેટ ટેકર છે. તે આ સીઝનમાં 9.69ની ઇકોનોમીથી રન આપી રહ્યો છે. પેસર્સમાં માર્કો યાન્સેન 7 અને વિજયકુમાર વૈશાખ 9 વિકેટ ઝડપી ચૂક્યા છે.

09:26January 17, 2026

  • કૉપી લિંક

કોહલી બેંગલુરુનો ટૉપ સ્કોરર

ઓપનર વિરાટ કોહલી બેંગલુરુનો ટૉપ સ્કોરર છે. 12 મેચમાં 165.75ના સ્ટ્રાઈક રેટથી 484 બનાવ્યા છે. તે આજે 500 રન પૂરા કરી શકે છે. વિરાટે ગત મેચમાં કોલકાતા સામે 60 બોલમાં અણનમ 105 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમાર 22 વિકેટ સાથે ટૉપ વિકેટ ટેકર્સની યાદીમાં નંબર-1 પર છે.

09:26January 17, 2026

  • કૉપી લિંક

બન્ને ટીમની વીકનેસ એન્ડ સ્ટ્રેન્થ

બેંગલુરુ તમામ ડિપાર્ટમેન્ટમાં મજબૂત બેંગલુરુની ટીમ તમામ વિભાગોમાં મજબૂત દેખાઈ રહી છે. ટૉપ ઓર્ડરમાં કોહલી, બેથેલ, પડિકલ અને પાટીદાર સતત રન બનાવી રહ્યા છે. કૃણાલ પંડ્યા પણ મહત્વનું યોગદાન આપી રહ્યો છે. જોકે, જીતેશ, બેથેલ અને શેફર્ડનું ફોર્મ સારું નથી. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ સતત વિકેટો લઈ રહ્યા છે.

પંજાબની નબળાઈ ડેથ ઓવર્સની બોલિંગ પંજાબની સૌથી મોટી સમસ્યા બોલિંગ રહી છે. આ મેદાન પર બંને મેચમાં ટીમ 210 અને 200 રનનો ડિફેન્ડ કરી શકી ન હતી, કારણ કે છેલ્લી 5 ઓવરોમાં બોલરોએ ખૂબ રન આપ્યા હતા. 10 મેચ હારવાનો રેકોર્ડ પણ પંજાબના નામે છે.

ટીમની બેટિંગે સીઝનની શરૂઆતમાં દમદાર પ્રદર્શન કર્યું છે. એટલું જ નહીં, 25 એપ્રિલે દિલ્હી સામે ટુર્નામેન્ટના સૌથી મોટા ટાર્ગેટ 264 people કર્યો હતો. 5-5 ફિફ્ટી ફટકારી ચૂક્યા છે.

09:25 amJanuary 17, 2026

  • કૉપી લિંક

પીચ એન્ડ વેધર રિપોર્ટ

ધર્મશાલામાં હાઈસ્કોર મેચની આવ વર્ષે ખૂબ રન બન્યા છે. 200 કે તેથી વધુનો સ્કોર બન્યો છે. બંને મેચમાં ટૉસ જીતનારી ટીમે પહેલા બોલિંગ કરીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. રવિવારે ધર્મશાલામાં વરસાદની કોઈ શક્યતા નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *